Posts

Showing posts from 2020

maths unit test for std 6 to 8 december 2020 solution

Image
Maths unit test solution Std 6 to 8 December 2020 For std 6 For std 7 For std 8

unit test oct 2020 std 6 to 8 maths-science paper solution

Image
Unit test  Paper solution Maths & science October 2020 Std 6 maths science paper solution click here 4 std 6 maths science paper solution Std 7 maths science paper solution click here 4 std 7 maths science paper solution Std 8 maths science paper solution click here 4 std 8 maths science paper 

join Diksha module 1 to 18

click here for diksha module 13 Module 13 click here for nistha module 14 Module 14 click here for diksha module 15 Module 15 click here for diksha module 16 Module 16 click here for diksha module 17 Module 17 click here for diksha module 18 Module 18 click here for diksha module 10 Module 10 click here for diksha module 11 Module 11 click here for diksha module 12 Module 12 click here for diksha module 7 Module 7 click here for diksha module 8 Module 8 click here for diksha module 9 Module 9 click here for dikdha module 6 Module 6 click here for diksha module 5 Module 5 click here for diksha module 4 Module 4 click here for diksha module 3 Module 3 click here for diksha module 2 Module 2 click here for diksha module 1 Module 1 You can join module by clicking on this link...

September 2020 standard 3 to 8 all question paper

CLICK HERE FOR STD 3  to 8 papers

science std 6 to 8 unit test august 2020 solution

Here we have given solution of science unit test of std 6 to 8... Std 8 science solution click here for std 8 science solution Std 7 science solution click here for std 7 science solution Std 6 science solution click here for std 6 science solution Teachers and students can use this. If u find any mistake in it u can contact me...

maths standard 8 chapter 1 rational numbers pdf

maths std 8 chapter 1 rational number pdf  click here for maths std 8 ch 1 theory pdf   you can also watch all videos of maths std 8 ch 1 on my you tube channel 180 degree maths click here to see all videos of maths std 8 ch 1 નોંધ  : જો એક વાર ક્લિક કરવાથી લીંક ન ખુલે તો બીજી વાર પ્રત્યન કરવો  લીંક જરૂર ખુલશે........

maths unit test solutions std 6 to 8 july 2020

Image
july2020 std 6 to 8  maths unit test solution std 6  maths unit test solution std 7 maths unit test solution std 8

car drive from hom with music

click here to listen music with driving a car લોકડાઉનથી કંટાળી ગયા છો ??? કાર લઈને નીકળવું છે અને તમારા મનપસંદ સંગીતને સાંભળતા સાંભળતા આસપાસ ફરવા માંગો છો  * પછી કારમાંથી નીકળી જાઓ ,,, ચાલો એક  મુસાફરી પર જઈએ ... નીચે આપેલી લિંક પર ક્લિક કરો.! * તો પછી તમે કારમાં બેઠા છો અને રસ્તા પર ચાલતા ગીતો સાંભળી રહ્યા છો, એવું જ લાગે છે! ... 

Std 9 maths ch 6 theory

Click below to see theory document of chapter 6 lines and angles..... Click here to download theory of ch 6 std 9 pdf Download theory of ch 6 from this link For ppt click below link Click here to download ppt of ch 6 std 9 maths

Home learning videos

ઘરે શીખીએ વિડિયો તારીખ મુજબ જોવા અહીં ક્લિક કરો આ લીંક પરથી આપ HOME LEARNING video  તારીખ મુજબ મોબાઈલ માં જોય શકો છો.... જેમના ઘરે ટીવી નથી તેના માટે ખાસ ઉપયોગી......

E-textbooks for std 3 to 8 in one pdf

PDF         DOWNLOAD            કરવા અહિયાં ક્લિક કરો.  આ pdf download કરવા વિનંતી.... અને સાચવી રાખવી.... જેથી આપ ગમે ત્યારે ધોરણ 3 થી 8 ના પુસ્તકો મેળવી શકશો...... Here we given a pdf which u can download and save this 250 kb pdf anywhere and u can see any text book of std 3 to 8 any where  ધોરણ 3 થી 8 ના પાઠ્ય પુસ્તકની એક જ pdf 

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ માટે

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  76.29 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ માટે  ધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધુ પાટણ જિલ્લાનું 86.67 ટકા, જ્યારે સૌથી ઓછું જુનાગઢનું 58.26 ટકા પરિણામ સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા ધો. 10 અને ધો. 12 સાયન્સનું ઘટ્યું પણ ધો.12 કોમર્સનું પરિણામ 3 ટકા વધ્યું ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે બોર્ડની બૂકલેટ ડાઉનલોડ કરવા        અહીંયા ક્લિક          કરો. રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ગ...

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કેવી રીતે ચકાસવું

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કેવી રીતે ચકાસવું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તારીખ 15/6/2020 સોમવારના રોજ સવારે 8 વાગ્યાથી નીચેની WEBSITE પરથી જોઈ શકાશે. click here to check your result

વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક માસવાર આયોજન અને પરીક્ષા આયોજન

વર્ષ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક માસવાર  આયોજન બાબત  શિક્ષક વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય સંદર્ભે આ વર્ષથી શાળાઓમાં એકમ કસોટી તેમજ બંને સત્રની પરીક્ષાઓ સમાન પ્રશ્નપત્રોથી લેવાની થાય છે .  જેમાં ખાનગી ( સ્વનિર્ભર અને અનુદાનિત ) સહિતની શાળાઓને પણ સામેલ કરવાની થાય છે .  આ માટે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પણ સમાન આયોજનથી થાય તે જરૂરી છે .  આ સાથે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણવાર અને વિષયવાર પાઠક્રમનું  આયોજન તૈયાર કરીને મોકલી આપવામાં આવે છે . આ આયોજનની PDF ડાઉનલોડ કરવા અહીં      ક્લિક        કરો.

અંતરિક્ષમાં પહેલી વખત પદાર્થની પાંચમી અવસ્થાના (BEC) પુરાવા મળ્યા, 100 વર્ષ પહેલા ભારતીય વૈજ્ઞાનિક બોઝ અને આઇન્સ્ટાઇને ભવિષ્યવાણી કરી હતી

આતંરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રયોગ કરાયો, શોધને નેચર જર્નલમાં પ્રકાશિત કરાઈ આનાથી બ્રહ્માંડની રચના અને અંતરિક્ષના ઘણા રહસ્યોના જવાબ શોધવામાં મદદ મળી શકે છે વૈજ્ઞાનિકોને પહેલી વખત અંતરિક્ષમાં પદાર્થની પાંચમી અવસ્થાના પુરાવા મળ્યા છે. તેમનું માનવું છે કે આના દ્વારા બ્રહ્માંડના પ્રશ્નોનો પણ ઉકેલ લાવી શકાય છે અને અને તેની મુશ્કેલીઓ વિશે પણ જાણી શકાય છે. ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇને પદાર્થની આ સ્થિતિ વિશે 100 વર્ષ પહેલા 1920માં જણાવ્યું હતું. એટલા માટે તે બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેનસેટ્સ (BEC) પણ કહેવાય છે. આ પ્રયોગ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન(ISS)માં કરવામાં આવ્યો છે. ક્યારે બને છે પદાર્થની પાંચમી સ્થિતિ? પદાર્થની આ સ્થિતિ ત્યારે બને છે, જ્યારે કોઈ તત્વના પરમાણુઓને પરમ શૂન્ય(ઝીરો ડિગ્રી કેલ્વિન અથવા માઈનસ 273.15 ડિગ્રી સેલ્સિયસ) સુધી ઠંડુ કરવામાં આવે છે. જેના કારણે એ પદાર્થના બધા પરમાણુ મળીને એક થઈ જાય છે એટલે કે સુપર એટમ બની જાય છે. આને જ પદાર્થની પાંચમી અવસ્થા કહેવાય છે. કોઈ પણ પદાર્થમાં તેના પરમાણુ અલગ અલગ ગતિ કરે છે, પરંતુ પદાર્થની પાંચમી સ્થિતિમાં એક જ મોટો પ...

ધોરણ :10 ગુણ ચકાસણી માટે ONLINE અરજી કેવી રીતે કરવી ??

ધોરણ :10 ગુણ ચકાસણીની અરજીઓ ONLINE માધ્યમથી શરૂ થયેલ છે.   જે વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી કરવાની હોય તેમને ONLINE FORM  ભરવાનું રહેશે. વિષય દીઠ 100 રૂપિયા ચાર્જ રહેશે. ગુણ ચકાસણીનું ફોર્મ વિદ્યાર્થી પણ www.gseb.org  વેબસાઈટ પરથી જાતે પણ ભરી શકે છે. SSC - 2020 ની ગુણચકાસણીની અરજી કરવા માટેની સુચનાઓ  સમય મર્યાદા ( તા .૧૩ / ૦૬ / ૨૦૨૦ બપોરે ૧૪:૦૦ કલાક થી ૨૬/૦૬/૨૦૨૦ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી )  1 ) Registration  SSC - 2020 માટે www.gseb.org અથવા ssc.gseb.org website open કરવી .  - ssc ના બોર્ડ કક્ષાના મુખ્ય વિષયોની ગુણચકાસણી કરવા માટેનું Registration કરવા માટે Register બટન પર ક્લીક કરવું અને Registration ફોર્મ ભરવું .  - ફોર્મ માં દર્શાવેલ તમામ વિગત ભરી Register બટન પર ક્લીક કરવું . / Register બટન પર ક્લીક કર્યાની ૧ થી ૫ મિનીટમાં આપના દ્વારા enter કરેલા મોબાઇલ નંબર પર OTP ( એક પાંચ આંકડાનો CODE ) આવશે , જેને નીચે દર્શાવેલ ore details માં ભરી SUBMIT કરવું .  - SUBMIT બટન પર ક્લીક કરવાથી અને પાસવર્ડ ENTER કરવાથી Registration ની પ્રક્રિયા પુરી થશે . ...

Important notes of home learning conference

Image
Important notes today s tele conference About home learning Next shedule Whats new Read below Important updates about online education

રાજ્યમાં 60.64 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ માટે

રાજ્યમાં 60.64 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ  બોર્ડની બૂકલેટ ડાઉનલોડ કરવા અહીંયા      ક્લિક           કરો. સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે. દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતા 6.33 ટકા પરિણામ ઓછું આવ્યું છે. આ વખત ના પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું 65.51 ટકા અને ગ્રામ્યનું પહેલા કરતા ઉંચુ 66.07 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા આ વખતે ગ્રેડ પ્રમાણ જોઈએ તો રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 23,754 વિદ્યાર્થીઓએ એ-ટુ અને 58,128 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષાનું પરિણામ જાણવા માટે શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. શાળા...

BISAG વંદે ગુજરાત ટી વી પર ધોરણ 9 થી 12 માટે જૂનમાં પ્રસારિત થનાર કાર્યક્રમનું ટાઈમ ટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર .  ધોરણ -૯ થી ૧૨ ના BISAG મારફતે ‘ વંદે ગજરાત ’ ચેનલ નં . - ૯ થી ૧૨ પર પ્રસારિત થતા કાર્યક્રમોનું સમય પત્રક  “ વંદે ગુજરાતની 16 ચેનલ્સ દૂરદર્શનની ડી.ટી.એચ. સર્વિસ “ ડીડી ફ્રી ડીશ ' પર ઉપલબ્ધ છે .  પુનઃ પ્રસારણ અંગે અગત્યની નોંધ :  ધોરણ -૯ અને ૧૦ માટે 0 થી 6 નું પુનઃ પ્રસારણ 6 થી 12 , 12 થી 18 , 18 થી 24 કલાક રહેશે .  ધોરણ -૧૧ માટે 0 થી 5 નું પુનઃ પ્રસારણ 5 થી 10 , 10 થી 15 , 15 થી 20 , 20 થી 24 કલાક રહેશે .  ધોરણ -૧૨ માટે 0 થી 5 નું પુનઃ પ્રસારણ 8 થી 13 અને 16 થી 21 કલાક રહેશે .  5 થી 8 દરમ્યાન NEET પ્રશિક્ષણ વર્ગનું પ્રસારણ થાય છે . જેનું પુન : પ્રસારણ 13 થી 16 અને 21 થી 24 કલાક રહેશે . સંપૂર્ણ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે   અહીંયા ક્લિક કરો. Vande Gujarat 16 Channel Parameters :  1. Satellite : GSAT - 15  2. Satellite Location : 93.5 Degree East  3. Receive Frequency : 11550 MHz  4. Symbol Rate : 29500 KSPS  5. Polarization : Horizontal  6. FEC : 3/4...

ધોરણ 9 વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાય (Exercise) STANDARD 9 CHAPTER 1 EXERCISE PAGE NO. 12 NCERY GUJARAT BOARD

Image
આપણી આસપાસમાં દ્રવ્ય  સ્વાધ્યાય ( Exercises )  ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે                                        અહીંયા ક્લિક કરો .  1. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો :  ( a ) 293 K ( b ) 470 K  જવાબ :  તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર ° C = K - 273 a) ° C = K -273          K = 293 K      ° C = 293 - 273 = 20 ° C b ) ° C = K -273         K = 470 K        ° C = 470 - 273 = 197 ° C  2. નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો :  ( a ) 25 ° C  જવાબ :  તાપમાનને કેલ્વિનમાં ફેરવવાનું સૂત્ર K = C + 273  a ) K = ° C + 273      ° C = 25 ° C       K = 25 + 273 = 298 K b ) K = ° C + 273  ...

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામ બાદ હવે ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે.....

Image
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામ બાદ હવે ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે..  નિયત ફોર્મ સાથે બોર્ડની વેબસાઈટ           http:// gseb.org       /        http:// sci.gseb.org        પર 26 મે બપોરે 12 વાગ્યાથી 8 જૂન સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ -૨૦૨૦ માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ તા .૧૭ / ૦૫ / ૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ .  પરિણામ બાદ ગુણ ચકાસણી / અવલોકન તથા OMR SHEET ની નકલ મેળવવા માટેની અરજી નિયત ફી સાથે બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sci.gseb.org ઉપર ઓનલાઈન તા .૨૬ / ૦ પ / ર ૦૨૦ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી કરી શકાશે . ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વિકારવામાં આવશે નહી .  ધોરણ 9 વિજ્ઞાન...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦ ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.  1 . ગરમ તેમજ સૂકી દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે . શા માટે ?  જવાબ : - કારણ કે ગરમ તેમજ સૂકા દિવસોમાં તાપમાન ઊચું હોય છે અને ભેજનું પ્રમાણ ઓછું હોય છે . - ત્યારે કુલર વાતાવરણમાં ભેજ વધારતું હોવાથી ઠંડક આપે છે . 2 . ઉનાળામાં માટલાં ( ઘડા ) નું પાણી શા માટે ઠંડું હોય છે ?  જવાબ : - કારણ કે માટલાની સપાટી પરથી પાણી સતત બાષ્પીભવન થતું હોવાથી અંદર રહેલા પાણીનું તાપમાન વધતું નથી . 3. એસીટોન પેટ્રોલ અત્તર સ્પિરિટ આપણી હથેળી પર , મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ?  જવાબ : - આ બધા પ્રવાહીનું ઉત્કલનબિંદુ ઓછું હોવાથી જ્યારે તેને હથેળી પર મૂકવામાં આવે ત્યારે તે હથેળી અને આસપાસની ઊર્જા મેળવીને બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે.જેથી હ...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૯

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૯  ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.  1. નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો  ( a ) 300 K  ( b ) 573 K  જવાબ : -  તાપમાનને અંશ સેલ્સિયસમાં રે ફેરવવાનું સૂત્ર °C = K - 273  a ) °C = K -273  K = 300 K  °C = 300 -273 = 27 °C  b ) °C = K -273  K = 573 K  °C = 573 - 273 = 300 °C  2. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા .   ( a ) 250 °C  ( b ) 100 °C જવાબ :  ( a ) 250 °C = વાયુ ( બાષ્પ )  ( b ) 100 °C = વાયુ ( બાષ્પ ) 3 . કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે ?  જવાબ : - કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી ઊર્જા તે...

ક્યારે હશે GUJCET ની પરીક્ષા ???

Image
GUJCETની પરીક્ષા 30 જૂલાઈના રોજ લેવાશે. વિદ્યાર્થીઓ માટે યુ-ટ્યૂબ પર શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાશે. Nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે , ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ , ડિઝડપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષામાં  ગુપ A માં ૪૯,૮૮૮ ,  ગુપ -9 માં ૭૫,૫૧૯ અને  ગુપ- AB માં ૩૭૪ એમ કુલ -૧,૨૫,૭૮૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનાર હતા .  ઉકત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ ) - ૨૦૨૦ ની પરીક્ષા તા .૩૧ / ૦૩ / ૨૦૨૦ ને મંગળવારના રોજ નિયત થયેલ હતી . પરંતુ covid - 19 ની પરિસ્થિતિને લીધે ગુજકેટ પરીક્ષા -૨૦૨૦ વિદ્યાર્થીઓના હિતમાં મોકુફ રાખવામાં આવેલ હતી . ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષા તા .૩૦ / ૦૭ / ૨૦૨૦ ને ગુરૂવારના રોજ યોજવામાં આવશે .  તેની શાળાના આચાર્યશ્રીઓ / વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી . ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીય...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

Image
 1 . પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . (ઘનતા = દળ / કદ) .  નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ  જવાબ : હવા <ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ <પાણી <મધ < ચોક <લોખંડ ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો. 2 . ( a ) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો . ( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો : સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા ( Compressihility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kinetic Energy ) તેમજ ઘનતા .  જવાબ :  સખતાઈ : - કોઈ પદાર્થ પર બળ લગાડતા પોતાનો મૂળ આકાર જાળવી રાખવામાં ગુણધર્મને સખતાઈ કહે છે . સંકોચનીયતા : - કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પોતાનો આકાર બ...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3

1. નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ? ખુરશી , હવા , પ્રેમ , સુગંધ , ધિક્કાર , બદામ , વિચાર , ઠંડી , ઠંડું પીણું , અત્તરની સુગંધ  જવાબ : - ખુરશી , હવા , બદામ , ઠંડું પીણું , અતરની સુગંધ  2. નીચેનાં અવલોકનો માટેનાં કારણો આપો : ગરમ ખોરાકની સોડમ ( વાસ ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે . જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ ( વાસ ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે .  જવાબ : - કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરે છે . 3. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે . અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે ?  જવાબ : - તરવૈયા સ્વીમિંગ પુલમાં પાણીને કાપી શકે છે કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મો જોવા મળે છે. 4 . દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે ?  જવાબ :  1.દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો ( અવકાશ ) રહેલાં હોય છે .  2.દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે .  3.દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે .  ગણિતના વિડીયો જોવા માટે અહીં       ...

ધોરણ 12ના પરિણામ વિશેની બધી માહિતી

Image
વિદ્યાર્થી પરિણામબોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. ધો.12 સાયન્સનું રિઝલ્ટ તારીખ 17/5/2020નારોજ જાહેર થયું .  ધો.12 સાયન્સનું આખા રાજ્યનું 71.34 % પરિણામ જાહેર કરાયું.  ધ્રોલ કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ સાથે રાજ્ય પ્રથમ રહ્યું. રાજકોટ જિલ્લાનું પરિણામ 84.69 ટકા સાથે રાજ્ય પ્રથમ રહ્યું.  તો સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા. A1 ગ્રેડમાં ફક્ત 44 વિદ્યાર્થીઓ કે જે ગત વર્ષે 254 હતા. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજકોટ જિલ્લામાં કુલ 7 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જે વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્કસ મળ્યા છે.

ZOOMમાં હેકિંગનો ડર લાગે છે તો GOOGLE MEET વાપરો. GOOGLEની સિક્યુરિટી સાથે.......

જ્યારથી LOCKDOWN શરૂ થયું છે ત્યારથી ZOOM APPનો ઉપયોગ બહુ વધ્યો છે અને તેની સાથે HACKINGમાં પણ વધારો થયો છે.  GOOGLE MEETકે જેમાં હમણાં નવી UPDATE આવી અને હવે 250 લોકો સુધી મિટિંગમાં જોડાય શકે છે અને તેમાં અત્યારે કોઈ ટાઈમ લિમિટ રાખેલ નથી પરંતુ ભવિષ્યમાં 60 મિનિટ રાખે તેવી શકયતા છે. GOOGLE MEET ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય. GOOGLE MEETમાં ZOOM જેવા જ FEATURE ઉમેરવામાં આવ્યા છે. ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો. 

ધોરણ 9 વિજ્ઞાન પાઠ 1ની સંપૂર્ણ માહિતી ટોપિક વાઈસ YOUTUBE વિડીયોમાં (આપણી આસપાસમાં દ્રવ્ય) STD 9 SCIENCE CHAPTER 1 ALL TOPIC IN VIDEO(AAPNEE AASPASMA DRAVY)

Image
1.દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને દ્રવ્યનો ભૌતિક સ્વભાવ (પ્રકૃતિ) drwayna kanoni laxniktao ane swbhav) CLICK HERE  2.ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો અને તેની ટૂંકી સરખામણી (STD 9 SCIENCE CHAPTER 1) (SHORTCUT) CLICK HERE 3.ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, બાષ્પન ગુપ્ત ઉષ્મા [STD 9 SCI CH 1 NCERT GUJARAT BOARD] CLICK HERE 4.પદાર્થ પર દબાણના ફેરફારની અસર (ધોરણ 9 પાઠ 1) pdarth pr dabannee ferfarnee asar CLICK HERE 5.બાષ્પીભવન અને તેને અસર કરતા પરિબળો (STD 9 SCI CH 1 NCERT) [BASHPIBHAVAN BASPIBHAVAN ] CLICK HERE બધા વિડીયો એક સાથે જોવા માટે અહીં ક્લિક કરો . ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.

Self made India

Click here to download svdeshi mission 365 pocket book   Svdeshi mission 365  pocket book Svdeshi apnavo desh majbut bnavo... Click here to download classification of svdeshi and videshi by late Dr Rajeev dixit Find out does and don't s of સ્વદેશી and videshi

ધોરણ 1 થી 12ના વર્ષ 2020-21માટેના અંગ્રેજી માધ્યમ માટેના પાઠ્યપુસ્તકોની નવી આવૃત્તિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ,ગાંધીનગર

વર્ષ 2020-21 માટેના અંગ્રેજી માધ્યમ ના પાઠ્યપુસ્તકની નવી આવૃત્તિ નીચે આપેલી ધોરણ પ્રમાણેની  લિંક પર ક્લિક કરીને   વિષય મુજબ ની  PDF  ડાઉનલોડ કરી શકશો. ધોરણ 1  બધા વિષય                ક્લિક કરો ધોરણ 2 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 3 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 4 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 5 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 6 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 7 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 8 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 9 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 10 બ...

ધોરણ 1 થી 12ના વર્ષ 2022-23માટેના ગુજરાતી માધ્યમ માટેના પાઠ્યપુસ્તકોની નવી આવૃત્તિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ,ગાંધીનગર

વર્ષ 2020-21 માટેના ગુજરાતી માધ્યમ ના પાઠ્યપુસ્તકની નવી આવૃત્તિ નીચે આપેલી ધોરણ પ્રમાણેની લિંક પર ક્લિક કરીને વિષય મુજબ ની PDF ડાઉનલોડ કરી શકશો. ધોરણ 1  બધા વિષય                DOWNLOAD ધોરણ 2 બધા વિષય                DOWNLOAD ધોરણ 3 બધા વિષય                DOWNLOAD ધોરણ 4 બધા વિષય                DOWNLOAD ધોરણ 5 બધા વિષય                DOWNLOAD ધોરણ 6 બધા વિષય                DOWNLOAD ધોરણ 7 બધા વિષય                DOWNLOAD ધોરણ 8 બધા વિષય                DOWNLOAD ધોરણ 9 બધા વિષય                DOWNLOAD ધોરણ 10 બધા વિષય              DOWNLOAD ધોરણ 11 બધા વિષય...

How to update mobile number and email in PGVCL

Click here to download pdf pgvcl online to update mobile and email Here by downloading pdf you will get different links for pgvcl which is easy to use.... By clicking on last link u will be able to update your mobile and email..... How ? ? ? To know process see the video of below link To watch video click this link

Maths STD 8 Ch 1 rational number videos

Click here for Maths STD 8 Ch 1 rational number videos all in 1 pdf Here all the videos of theory and sums are given for chapter 1 rational numbers maths STD 8 with full discription in you tube channel

Maths standard 9 chapter 5 Euclid's geometry

Here I have started a lesson of maths standard 9 for being helpful to my standard 8 students..... For std 9 Here all 4 parts of chapter 5 is given Click step by step link Click here for std 9 lesson 5 part 1 euclid's geometr y Click here for std 9 ch 5 part 2 euclid's geometry Click here for std 9 ch 5 part 3 euclid's geometry Click here for std 9 ch 5 part 4 Euclid's geometry

Gujarat Corona updates..........

Click here to see detailed Corona updates of Gujarat Here all the details of Corona in Gujarat is given... You will get detail District wise Case wise Death wise Test wise.... All the figures you will get from this link...... Watch how many cases are there in your district Suspects Deaths Recovered Tested And all other things about Gujarat This is a official numbers from Gujarat government covid 19 official site....
Image
click here to view updates about corona case                                                                                                                                                                                                                                   Now a days CORONA is a big pandemic declared by world health organisation here is a link given from which you can see about the confirmed cases number ...

Unit test STD 7 maths solution dt 14 march 2020

Click here 4 unit test paper solution STD 7 maths 14 march 2020                                                here solution for standard 7 Mathematics exam unit test which is taken by government of Gujarat  a great initiative taken and every Saturday unit test is taken for upper primary students of standard 5 to standard 8..........                                             on date 14 march 2020 in standard 7 mathematics unit test was taken in which questions were very easy and all student were happy with that exam only 1 question was twisted from symmetry,.....                                           all teachers can use this key as ...

Unit test STD 7 science solution 22 Feb 2020

https://drive.google.com/file/d/17K5GUN0pBEkDE0_tT67R_nNYlDHCBWlc/view?usp=drivesdk                                                     here solution for standard 7 science exam unit test which is taken by government of Gujarat  a great initiative taken and every Saturday unit test is taken for upper primary students of standard 5 to standard 8..........                                             on date 22 febuary in standard 7 science unit test was taken in which questions were very easy and all student were happy with that exam only 2 question was twisted from one chapter....                                           all teac...

Exam management file......

Click here for all patrak for final exam STD 3 to 8                                 our exam is coming so here i have given a exam management file......... which you can use for free..... here in this file everything about exam is given...... like seat number arrangement,.......... class distribution........... teacher supervision list.......... student detail and class distribution and all other exam related things like outer supervisor detail etc etc.......      best of luck for upcoming exams to all the teachers for their work and students for their luck

Maths STD 7 ch 10 practical geometry

Click here for solution of maths STD 7 ch 10 pratical geometry PractiCal geometry is useful for students to understand how to make use of geometry box....and how it can be used....what so ever teacher must try to make students creative for his or her perpose of making usefulness of science and technology with the help of maths teacher training can also be useful in this work..... If I try to make students learn without geometry box then I ll b unable to do it... But if I try with geometry box.... I ll be very easy maker and students will learn easily with the help of magic box....... Thus if you want me to get the latest version of this communication.... You can check me and my information on the blog ... When two line segment measurements are given so how to draw a triangle with the help of two line segment...........line segment is made from the line... line has one dimension. point has zero dimension....... when you draw construction you have to teach every s...

Maths STD 6 CH 14 practical geometry

Click here for maths solution STD 6 CH 14 practical geometry practical  geometry is geometry to draw construction...... construction in maths is not about to construct building and all this... but construction in mathematics is to construct triangle angle and quadrilateral...... with the help of divider and pencil... to construct triangle you need one and\or two sides or vise versa.... to construct quadrilateral you have three sides and \or angle........ thus you can draw construction with the help of my instruction.... while drawing construction just make feel students that they are not drawing construction but they are just drawing a new drawing. so that they can easily learn how to draw construction....... practical thing you need to teach to students... make lead sharp.. be accurate in measurement ... learn how to hold divider....... . thus draw and make them draw or construct... enjoy constructing....

Science STD 7 ch 18 story of polluted water

Click here 4 science solution of STD 7 ch 18 polluted water story pollution is any unwilling disturbance of human or any other creature to the atmosphere......... there are many types of pollution  like air pollution,  water pollution, land pollution and radio active pollution noise pollution and now a new pollution which we face now a days is light pollution.. there are many unneeded lights all over................. here in this chapter story of polluted water is given....... we must drink pure water with needed impurities...... no one can live without drinking water for long time....... so if we pollute that important source of water then it is not negligible.......... water is a basic need of human kind and all other living orgasm sources of water are river, wells, check dams and other sources... we must not pollute this sources.. for that we have to take some precaution like we must not make our animals to bath in river and we also do not h...

Science STD 7 ch 17 Forests; our lifeline

Click here for solution of science STD 7 ch 17 forests; our lifeline forests are the life line of the entire man kind and human kind..... forests bring more rain as you get more rain you will not have an crisis of water... so forests are very important to us.... forests give us vegetables, fruits, and the hand hold things to be used in the society, so forests are more superior to the anything... forests take use of carbon dioxide in photo synthesis....... and give us more oxygen to breathe................ forests are the lifeline of animals also.... animals dependent on forests.... forests give them food and everything....... forests are rain bringer they give us wood from which you can make use of to make a good and wealthy life, in the forests stops the dilution of soil and its grow more and more different types of food....... forests are house of animals and humankind and all other living orgasms ............. forests make a soil fertile... trees in it stops rain...

Unit test solution of STD 5 maths dt 15 Feb 2020

Image
Click here for unit test solution of STD 5 maths dt 15 Feb 2020 the government in ncert and gcert take an initiative to take a unit test of standard 3 to 8....  here i have given the paper solution of standard 5 mathematics paper...... in this paper 1st question is good enough that you have to make cube to give the answer of that  questions, i have made it and given here . teachers can use it for free..... for other solutions keep visiting  www.mashoor1234.blogspot.com

Science STD 7 ch 16 water; an invaluable source

Image
Click here 4 science solution of STD 7 ch 16 water; an invaluable source .                                            water is a very valuable source for everybody on this earth ........ water is useful for drinking, bathing , cooking, industries.... and everywhere we can not live more time without water.. today water for drinking is very  costly because we can not use the sea water and we cant make sea water drinkable.........                                           water is not just a water the main important thing is pure water...... we must drink a pure water...... in every day routine life some times we throw water which is unused we should try to consume the water... harvesting and water fill are important.... s...

Science STD 7 ch 10 respiration in animates

Image
Click here 4 science solution of STD 7 ch 10 respiration in animates                                                          respiration is a process for which animates can breathe.... we all take oxygen from atmosphere and exhale carbon dioxide to the atmosphere....... animates like human animals and all other creature take a oxygen in the mouth and then goes inside the body give us breath and the carbon dioxide comes out from the body........ on the opposite side of this world  another conducting coil was wound and connected to the galvanometer when electric current is passed through the coil and connected to a battery it acts like a magnet and produce magnetic field lines...... respiration is a useful process and necessary process for animates...... 

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3