ધોરણ :10 ગુણ ચકાસણી માટે ONLINE અરજી કેવી રીતે કરવી ??

ધોરણ :10 ગુણ ચકાસણીની અરજીઓ ONLINE માધ્યમથી શરૂ થયેલ છે.

  જે વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી કરવાની હોય તેમને ONLINE FORM  ભરવાનું રહેશે.

વિષય દીઠ 100 રૂપિયા ચાર્જ રહેશે.

ગુણ ચકાસણીનું ફોર્મ વિદ્યાર્થી પણ www.gseb.org  વેબસાઈટ પરથી જાતે પણ ભરી શકે છે.

SSC - 2020 ની ગુણચકાસણીની અરજી કરવા માટેની સુચનાઓ 

સમય મર્યાદા ( તા .૧૩ / ૦૬ / ૨૦૨૦ બપોરે ૧૪:૦૦ કલાક થી ૨૬/૦૬/૨૦૨૦ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ) 

1 ) Registration 

SSC - 2020 માટે www.gseb.org અથવા ssc.gseb.org website open કરવી . 

- ssc ના બોર્ડ કક્ષાના મુખ્ય વિષયોની ગુણચકાસણી કરવા માટેનું Registration કરવા માટે Register બટન પર ક્લીક કરવું અને Registration ફોર્મ ભરવું . 

- ફોર્મ માં દર્શાવેલ તમામ વિગત ભરી Register બટન પર ક્લીક કરવું . / Register બટન પર ક્લીક કર્યાની ૧ થી ૫ મિનીટમાં આપના દ્વારા enter કરેલા મોબાઇલ નંબર પર OTP ( એક પાંચ આંકડાનો CODE ) આવશે , જેને નીચે દર્શાવેલ ore details માં ભરી SUBMIT કરવું . 

- SUBMIT બટન પર ક્લીક કરવાથી અને પાસવર્ડ ENTER કરવાથી Registration ની પ્રક્રિયા પુરી થશે . 2 ) LOGIN કરી અરજી કરવાની પ્રક્રિયા 

- Login button કલીક કરવાથી લોગીન ફોર્મ ખુલશે જેમાં આપનો SEAT NUMBER , MOBILE NUMBER અને પાસવર્ડ ( કે જે આપના દ્વારા Registration દરમ્યાન ભરવામાં આવ્યો હતો , તે enter કરી LOGIN કરવું . લોગીન કર્યા બાદ આપને આપના RESULT ની વિગતો દેખાશે . 

- ssc March - 2020 ના પરીક્ષાર્થીઓએ જે વિષયની ગુણચકાસણી કરવી હોય તે વિષય Select કરી ( ટીક માર્ક v ) કરી તેની સામે તે વિષયનો ઉત્તરવહી બારકોડ નંબર ભરવો . ત્યાર બાદ PAYMENT કરવા માટે " Pay Now " પર Click કરવું . 

- ssc March - 2020 ની પરીક્ષાર્થીઓ અંતિમ તારીખ તા.ર ૬ / ૦૬ / ૨૦૨૦ સાંજે ૧૭:00 કલાક સુધી કોઇપણ સમયે LOGIN કરી વધારાના વિષય માટે પણ અરજી કરી શકશે . જે માટે વિષય સામે ( ટીક ) કરી તેનો ઉત્તરવહી બારકોડ નંબર ભરી અરજી કરી શકશે . ( ફરીવાર Registration પ્રક્રિયા કરવાની જરૂર નથી ) .

PAYMENT ની વધારે માહિતી માટે આ        લિંક          પર ક્લિક કરો. 






Comments

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3