ધોરણ 9 વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાય (Exercise) STANDARD 9 CHAPTER 1 EXERCISE PAGE NO. 12 NCERY GUJARAT BOARD

આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાય ( Exercises ) ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો . 1. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો : ( a ) 293 K ( b ) 470 K જવાબ : તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર ° C = K - 273 a) ° C = K -273 K = 293 K ° C = 293 - 273 = 20 ° C b ) ° C = K -273 K = 470 K ° C = 470 - 273 = 197 ° C 2. નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો : ( a ) 25 ° C જવાબ : તાપમાનને કેલ્વિનમાં ફેરવવાનું સૂત્ર K = C + 273 a ) K = ° C + 273 ° C = 25 ° C K = 25 + 273 = 298 K b ) K = ° C + 273 ...