વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક માસવાર આયોજન અને પરીક્ષા આયોજન
શિક્ષક વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય સંદર્ભે આ વર્ષથી શાળાઓમાં એકમ કસોટી તેમજ બંને સત્રની પરીક્ષાઓ સમાન પ્રશ્નપત્રોથી લેવાની થાય છે .
જેમાં ખાનગી ( સ્વનિર્ભર અને અનુદાનિત ) સહિતની શાળાઓને પણ સામેલ કરવાની થાય છે .
આ માટે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પણ સમાન આયોજનથી થાય તે જરૂરી છે .
આ સાથે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણવાર અને વિષયવાર પાઠક્રમનું આયોજન તૈયાર કરીને મોકલી આપવામાં આવે છે .
આ આયોજનની PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment