ક્યારે હશે GUJCET ની પરીક્ષા ???
GUJCETની પરીક્ષા 30 જૂલાઈના રોજ લેવાશે.
વિદ્યાર્થીઓ માટે યુ-ટ્યૂબ પર શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાશે.
Nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે , ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ , ડિઝડપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષામાં
ગુપ A માં ૪૯,૮૮૮ ,
ગુપ -9 માં ૭૫,૫૧૯ અને
ગુપ- AB માં ૩૭૪ એમ કુલ -૧,૨૫,૭૮૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનાર હતા .
ઉકત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ ) - ૨૦૨૦ ની પરીક્ષા તા .૩૧ / ૦૩ / ૨૦૨૦ ને મંગળવારના રોજ નિયત થયેલ હતી . પરંતુ covid - 19 ની પરિસ્થિતિને લીધે ગુજકેટ પરીક્ષા -૨૦૨૦ વિદ્યાર્થીઓના હિતમાં મોકુફ રાખવામાં આવેલ હતી . ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષા તા .૩૦ / ૦૭ / ૨૦૨૦ ને ગુરૂવારના રોજ યોજવામાં આવશે .
ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો.
Comments
Post a Comment