ધોરણ 12ના પરિણામ વિશેની બધી માહિતી

વિદ્યાર્થી પરિણામબોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે.

ધો.12 સાયન્સનું રિઝલ્ટ તારીખ 17/5/2020નારોજ જાહેર થયું . 

ધો.12 સાયન્સનું આખા રાજ્યનું 71.34 % પરિણામ જાહેર કરાયું. 

ધ્રોલ કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ સાથે રાજ્ય પ્રથમ રહ્યું.

રાજકોટ જિલ્લાનું પરિણામ 84.69 ટકા સાથે રાજ્ય પ્રથમ રહ્યું. 

તો સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા.

A1 ગ્રેડમાં ફક્ત 44 વિદ્યાર્થીઓ કે જે ગત વર્ષે 254 હતા.

આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

રાજકોટ જિલ્લામાં કુલ 7 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જે વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્કસ મળ્યા છે.

Comments

Popular posts from this blog

PSE FOR STD 6 PRIMARY SCHOLARSHIP EXAM BOOK

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6