BISAG વંદે ગુજરાત ટી વી પર ધોરણ 9 થી 12 માટે જૂનમાં પ્રસારિત થનાર કાર્યક્રમનું ટાઈમ ટેબલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર .
ધોરણ -૯ થી ૧૨ ના BISAG મારફતે ‘ વંદે ગજરાત ’ ચેનલ નં . - ૯ થી ૧૨ પર પ્રસારિત થતા કાર્યક્રમોનું સમય પત્રક
“ વંદે ગુજરાતની 16 ચેનલ્સ દૂરદર્શનની ડી.ટી.એચ. સર્વિસ “ ડીડી ફ્રી ડીશ ' પર ઉપલબ્ધ છે .
પુનઃ પ્રસારણ અંગે અગત્યની નોંધ :
ધોરણ -૯ અને ૧૦ માટે 0 થી 6 નું પુનઃ પ્રસારણ 6 થી 12 , 12 થી 18 , 18 થી 24 કલાક રહેશે .
ધોરણ -૧૧ માટે 0 થી 5 નું પુનઃ પ્રસારણ 5 થી 10 , 10 થી 15 , 15 થી 20 , 20 થી 24 કલાક રહેશે .
ધોરણ -૧૨ માટે 0 થી 5 નું પુનઃ પ્રસારણ 8 થી 13 અને 16 થી 21 કલાક રહેશે .
5 થી 8 દરમ્યાન NEET પ્રશિક્ષણ વર્ગનું પ્રસારણ થાય છે . જેનું પુન : પ્રસારણ 13 થી 16 અને 21 થી 24 કલાક રહેશે .
સંપૂર્ણ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે
Vande Gujarat 16 Channel Parameters :
1. Satellite : GSAT - 15
2. Satellite Location : 93.5 Degree East
3. Receive Frequency : 11550 MHz
4. Symbol Rate : 29500 KSPS
5. Polarization : Horizontal
6. FEC : 3/4
Comments
Post a Comment