ZOOMમાં હેકિંગનો ડર લાગે છે તો GOOGLE MEET વાપરો. GOOGLEની સિક્યુરિટી સાથે.......

જ્યારથી LOCKDOWN શરૂ થયું છે ત્યારથી ZOOM APPનો ઉપયોગ બહુ વધ્યો છે અને તેની સાથે HACKINGમાં પણ વધારો થયો છે. 

GOOGLE MEETકે જેમાં હમણાં નવી UPDATE આવી અને હવે 250 લોકો સુધી મિટિંગમાં જોડાય શકે છે અને તેમાં અત્યારે કોઈ ટાઈમ લિમિટ રાખેલ નથી પરંતુ ભવિષ્યમાં 60 મિનિટ રાખે તેવી શકયતા છે.

GOOGLE MEET ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય.

GOOGLE MEETમાં ZOOM જેવા જ FEATURE ઉમેરવામાં આવ્યા છે.

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો. 

Comments

Popular posts from this blog

PSE FOR STD 6 PRIMARY SCHOLARSHIP EXAM BOOK

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6