વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦
વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦ ગણિતના વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો. 1 . ગરમ તેમજ સૂકી દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે . શા માટે ? જવાબ : - કારણ કે ગરમ તેમજ સૂકા દિવસોમાં તાપમાન ઊચું હોય છે અને ભેજનું પ્રમાણ ઓછું હોય છે . - ત્યારે કુલર વાતાવરણમાં ભેજ વધારતું હોવાથી ઠંડક આપે છે . 2 . ઉનાળામાં માટલાં ( ઘડા ) નું પાણી શા માટે ઠંડું હોય છે ? જવાબ : - કારણ કે માટલાની સપાટી પરથી પાણી સતત બાષ્પીભવન થતું હોવાથી અંદર રહેલા પાણીનું તાપમાન વધતું નથી . 3. એસીટોન પેટ્રોલ અત્તર સ્પિરિટ આપણી હથેળી પર , મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ? જવાબ : - આ બધા પ્રવાહીનું ઉત્કલનબિંદુ ઓછું હોવાથી જ્યારે તેને હથેળી પર મૂકવામાં આવે ત્યારે તે હથેળી અને આસપાસની ઊર્જા મેળવીને બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે.જેથી હ...
Comments
Post a Comment