1 . પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . (ઘનતા = દળ / કદ) . નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ જવાબ : હવા <ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ <પાણી <મધ < ચોક <લોખંડ ગણિતના વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો. 2 . ( a ) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો . ( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો : સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા ( Compressihility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kinetic Energy ) તેમજ ઘનતા . જવાબ : સખતાઈ : - કોઈ પદાર્થ પર બળ લગાડતા પોતાનો મૂળ આકાર જાળવી રાખવામાં ગુણધર્મને સખતાઈ કહે છે . સંકોચનીયતા : - કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પોતાનો આકાર બ...
Comments
Post a Comment