વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૯
વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૯ 
1. નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો 
( a ) 300 K 
( b ) 573 K 
જવાબ : - 
તાપમાનને અંશ સેલ્સિયસમાં રે ફેરવવાનું સૂત્ર °C = K - 273 
a ) °C = K -273 
K = 300 K 
°C = 300 -273 = 27 °C 
b ) °C = K -273 
K = 573 K 
°C = 573 - 273 = 300 °C 
2. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા .  
( a ) 250 °C 
( b ) 100 °C
જવાબ : 
( a ) 250 °C = વાયુ ( બાષ્પ ) 
( b ) 100 °C = વાયુ ( બાષ્પ )
3 . કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે ? 
જવાબ : - કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી ઊર્જા તે દ્રવ્યના કણો એકબીજાથી દૂર જવામાં ઉપયોગ કરી નાખે છે જેથી દ્રવ્યનું તાપમાન અચળ રહે છે.
4 . વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો . 
જવાબ : - બંધ પાત્રમાં વાયુને ભરીને દબાણ વધારી અને તાપમાન ધટાડીને તેને પ્રવાહીમાં રૂપાંતરીત કરી શકાય .
 
Op
ReplyDelete400
ReplyDelete