Posts

Showing posts from May, 2020

BISAG વંદે ગુજરાત ટી વી પર ધોરણ 9 થી 12 માટે જૂનમાં પ્રસારિત થનાર કાર્યક્રમનું ટાઈમ ટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર .  ધોરણ -૯ થી ૧૨ ના BISAG મારફતે ‘ વંદે ગજરાત ’ ચેનલ નં . - ૯ થી ૧૨ પર પ્રસારિત થતા કાર્યક્રમોનું સમય પત્રક  “ વંદે ગુજરાતની 16 ચેનલ્સ દૂરદર્શનની ડી.ટી.એચ. સર્વિસ “ ડીડી ફ્રી ડીશ ' પર ઉપલબ્ધ છે .  પુનઃ પ્રસારણ અંગે અગત્યની નોંધ :  ધોરણ -૯ અને ૧૦ માટે 0 થી 6 નું પુનઃ પ્રસારણ 6 થી 12 , 12 થી 18 , 18 થી 24 કલાક રહેશે .  ધોરણ -૧૧ માટે 0 થી 5 નું પુનઃ પ્રસારણ 5 થી 10 , 10 થી 15 , 15 થી 20 , 20 થી 24 કલાક રહેશે .  ધોરણ -૧૨ માટે 0 થી 5 નું પુનઃ પ્રસારણ 8 થી 13 અને 16 થી 21 કલાક રહેશે .  5 થી 8 દરમ્યાન NEET પ્રશિક્ષણ વર્ગનું પ્રસારણ થાય છે . જેનું પુન : પ્રસારણ 13 થી 16 અને 21 થી 24 કલાક રહેશે . સંપૂર્ણ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે   અહીંયા ક્લિક કરો. Vande Gujarat 16 Channel Parameters :  1. Satellite : GSAT - 15  2. Satellite Location : 93.5 Degree East  3. Receive Frequency : 11550 MHz  4. Symbol Rate : 29500 KSPS  5. Polarization : Horizontal  6. FEC : 3/4...

ધોરણ 9 વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાય (Exercise) STANDARD 9 CHAPTER 1 EXERCISE PAGE NO. 12 NCERY GUJARAT BOARD

Image
આપણી આસપાસમાં દ્રવ્ય  સ્વાધ્યાય ( Exercises )  ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે                                        અહીંયા ક્લિક કરો .  1. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો :  ( a ) 293 K ( b ) 470 K  જવાબ :  તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર ° C = K - 273 a) ° C = K -273          K = 293 K      ° C = 293 - 273 = 20 ° C b ) ° C = K -273         K = 470 K        ° C = 470 - 273 = 197 ° C  2. નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો :  ( a ) 25 ° C  જવાબ :  તાપમાનને કેલ્વિનમાં ફેરવવાનું સૂત્ર K = C + 273  a ) K = ° C + 273      ° C = 25 ° C       K = 25 + 273 = 298 K b ) K = ° C + 273  ...

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામ બાદ હવે ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે.....

Image
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામ બાદ હવે ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે..  નિયત ફોર્મ સાથે બોર્ડની વેબસાઈટ           http:// gseb.org       /        http:// sci.gseb.org        પર 26 મે બપોરે 12 વાગ્યાથી 8 જૂન સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ -૨૦૨૦ માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ તા .૧૭ / ૦૫ / ૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ .  પરિણામ બાદ ગુણ ચકાસણી / અવલોકન તથા OMR SHEET ની નકલ મેળવવા માટેની અરજી નિયત ફી સાથે બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sci.gseb.org ઉપર ઓનલાઈન તા .૨૬ / ૦ પ / ર ૦૨૦ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી કરી શકાશે . ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વિકારવામાં આવશે નહી .  ધોરણ 9 વિજ્ઞાન...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦ ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.  1 . ગરમ તેમજ સૂકી દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે . શા માટે ?  જવાબ : - કારણ કે ગરમ તેમજ સૂકા દિવસોમાં તાપમાન ઊચું હોય છે અને ભેજનું પ્રમાણ ઓછું હોય છે . - ત્યારે કુલર વાતાવરણમાં ભેજ વધારતું હોવાથી ઠંડક આપે છે . 2 . ઉનાળામાં માટલાં ( ઘડા ) નું પાણી શા માટે ઠંડું હોય છે ?  જવાબ : - કારણ કે માટલાની સપાટી પરથી પાણી સતત બાષ્પીભવન થતું હોવાથી અંદર રહેલા પાણીનું તાપમાન વધતું નથી . 3. એસીટોન પેટ્રોલ અત્તર સ્પિરિટ આપણી હથેળી પર , મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ?  જવાબ : - આ બધા પ્રવાહીનું ઉત્કલનબિંદુ ઓછું હોવાથી જ્યારે તેને હથેળી પર મૂકવામાં આવે ત્યારે તે હથેળી અને આસપાસની ઊર્જા મેળવીને બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે.જેથી હ...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૯

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૯  ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.  1. નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો  ( a ) 300 K  ( b ) 573 K  જવાબ : -  તાપમાનને અંશ સેલ્સિયસમાં રે ફેરવવાનું સૂત્ર °C = K - 273  a ) °C = K -273  K = 300 K  °C = 300 -273 = 27 °C  b ) °C = K -273  K = 573 K  °C = 573 - 273 = 300 °C  2. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા .   ( a ) 250 °C  ( b ) 100 °C જવાબ :  ( a ) 250 °C = વાયુ ( બાષ્પ )  ( b ) 100 °C = વાયુ ( બાષ્પ ) 3 . કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે ?  જવાબ : - કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી ઊર્જા તે...

ક્યારે હશે GUJCET ની પરીક્ષા ???

Image
GUJCETની પરીક્ષા 30 જૂલાઈના રોજ લેવાશે. વિદ્યાર્થીઓ માટે યુ-ટ્યૂબ પર શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાશે. Nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે , ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ , ડિઝડપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષામાં  ગુપ A માં ૪૯,૮૮૮ ,  ગુપ -9 માં ૭૫,૫૧૯ અને  ગુપ- AB માં ૩૭૪ એમ કુલ -૧,૨૫,૭૮૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનાર હતા .  ઉકત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ ) - ૨૦૨૦ ની પરીક્ષા તા .૩૧ / ૦૩ / ૨૦૨૦ ને મંગળવારના રોજ નિયત થયેલ હતી . પરંતુ covid - 19 ની પરિસ્થિતિને લીધે ગુજકેટ પરીક્ષા -૨૦૨૦ વિદ્યાર્થીઓના હિતમાં મોકુફ રાખવામાં આવેલ હતી . ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષા તા .૩૦ / ૦૭ / ૨૦૨૦ ને ગુરૂવારના રોજ યોજવામાં આવશે .  તેની શાળાના આચાર્યશ્રીઓ / વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી . ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીય...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

Image
 1 . પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . (ઘનતા = દળ / કદ) .  નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ  જવાબ : હવા <ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ <પાણી <મધ < ચોક <લોખંડ ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો. 2 . ( a ) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો . ( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો : સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા ( Compressihility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kinetic Energy ) તેમજ ઘનતા .  જવાબ :  સખતાઈ : - કોઈ પદાર્થ પર બળ લગાડતા પોતાનો મૂળ આકાર જાળવી રાખવામાં ગુણધર્મને સખતાઈ કહે છે . સંકોચનીયતા : - કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પોતાનો આકાર બ...

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3

1. નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ? ખુરશી , હવા , પ્રેમ , સુગંધ , ધિક્કાર , બદામ , વિચાર , ઠંડી , ઠંડું પીણું , અત્તરની સુગંધ  જવાબ : - ખુરશી , હવા , બદામ , ઠંડું પીણું , અતરની સુગંધ  2. નીચેનાં અવલોકનો માટેનાં કારણો આપો : ગરમ ખોરાકની સોડમ ( વાસ ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે . જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ ( વાસ ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે .  જવાબ : - કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરે છે . 3. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે . અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે ?  જવાબ : - તરવૈયા સ્વીમિંગ પુલમાં પાણીને કાપી શકે છે કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મો જોવા મળે છે. 4 . દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે ?  જવાબ :  1.દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો ( અવકાશ ) રહેલાં હોય છે .  2.દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે .  3.દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે .  ગણિતના વિડીયો જોવા માટે અહીં       ...

ધોરણ 12ના પરિણામ વિશેની બધી માહિતી

Image
વિદ્યાર્થી પરિણામબોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. ધો.12 સાયન્સનું રિઝલ્ટ તારીખ 17/5/2020નારોજ જાહેર થયું .  ધો.12 સાયન્સનું આખા રાજ્યનું 71.34 % પરિણામ જાહેર કરાયું.  ધ્રોલ કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ સાથે રાજ્ય પ્રથમ રહ્યું. રાજકોટ જિલ્લાનું પરિણામ 84.69 ટકા સાથે રાજ્ય પ્રથમ રહ્યું.  તો સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા. A1 ગ્રેડમાં ફક્ત 44 વિદ્યાર્થીઓ કે જે ગત વર્ષે 254 હતા. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજકોટ જિલ્લામાં કુલ 7 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જે વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્કસ મળ્યા છે.

ZOOMમાં હેકિંગનો ડર લાગે છે તો GOOGLE MEET વાપરો. GOOGLEની સિક્યુરિટી સાથે.......

જ્યારથી LOCKDOWN શરૂ થયું છે ત્યારથી ZOOM APPનો ઉપયોગ બહુ વધ્યો છે અને તેની સાથે HACKINGમાં પણ વધારો થયો છે.  GOOGLE MEETકે જેમાં હમણાં નવી UPDATE આવી અને હવે 250 લોકો સુધી મિટિંગમાં જોડાય શકે છે અને તેમાં અત્યારે કોઈ ટાઈમ લિમિટ રાખેલ નથી પરંતુ ભવિષ્યમાં 60 મિનિટ રાખે તેવી શકયતા છે. GOOGLE MEET ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય. GOOGLE MEETમાં ZOOM જેવા જ FEATURE ઉમેરવામાં આવ્યા છે. ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો. 

ધોરણ 9 વિજ્ઞાન પાઠ 1ની સંપૂર્ણ માહિતી ટોપિક વાઈસ YOUTUBE વિડીયોમાં (આપણી આસપાસમાં દ્રવ્ય) STD 9 SCIENCE CHAPTER 1 ALL TOPIC IN VIDEO(AAPNEE AASPASMA DRAVY)

Image
1.દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને દ્રવ્યનો ભૌતિક સ્વભાવ (પ્રકૃતિ) drwayna kanoni laxniktao ane swbhav) CLICK HERE  2.ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો અને તેની ટૂંકી સરખામણી (STD 9 SCIENCE CHAPTER 1) (SHORTCUT) CLICK HERE 3.ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, બાષ્પન ગુપ્ત ઉષ્મા [STD 9 SCI CH 1 NCERT GUJARAT BOARD] CLICK HERE 4.પદાર્થ પર દબાણના ફેરફારની અસર (ધોરણ 9 પાઠ 1) pdarth pr dabannee ferfarnee asar CLICK HERE 5.બાષ્પીભવન અને તેને અસર કરતા પરિબળો (STD 9 SCI CH 1 NCERT) [BASHPIBHAVAN BASPIBHAVAN ] CLICK HERE બધા વિડીયો એક સાથે જોવા માટે અહીં ક્લિક કરો . ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો. ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.

Self made India

Click here to download svdeshi mission 365 pocket book   Svdeshi mission 365  pocket book Svdeshi apnavo desh majbut bnavo... Click here to download classification of svdeshi and videshi by late Dr Rajeev dixit Find out does and don't s of સ્વદેશી and videshi

ધોરણ 1 થી 12ના વર્ષ 2020-21માટેના અંગ્રેજી માધ્યમ માટેના પાઠ્યપુસ્તકોની નવી આવૃત્તિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ,ગાંધીનગર

વર્ષ 2020-21 માટેના અંગ્રેજી માધ્યમ ના પાઠ્યપુસ્તકની નવી આવૃત્તિ નીચે આપેલી ધોરણ પ્રમાણેની  લિંક પર ક્લિક કરીને   વિષય મુજબ ની  PDF  ડાઉનલોડ કરી શકશો. ધોરણ 1  બધા વિષય                ક્લિક કરો ધોરણ 2 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 3 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 4 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 5 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 6 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 7 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 8 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 9 બધા વિષય                 ક્લિક કરો ધોરણ 10 બ...

ધોરણ 1 થી 12ના વર્ષ 2022-23માટેના ગુજરાતી માધ્યમ માટેના પાઠ્યપુસ્તકોની નવી આવૃત્તિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ,ગાંધીનગર

વર્ષ 2020-21 માટેના ગુજરાતી માધ્યમ ના પાઠ્યપુસ્તકની નવી આવૃત્તિ નીચે આપેલી ધોરણ પ્રમાણેની લિંક પર ક્લિક કરીને વિષય મુજબ ની PDF ડાઉનલોડ કરી શકશો. ધોરણ 1  બધા વિષય                DOWNLOAD ધોરણ 2 બધા વિષય                DOWNLOAD ધોરણ 3 બધા વિષય                DOWNLOAD ધોરણ 4 બધા વિષય                DOWNLOAD ધોરણ 5 બધા વિષય                DOWNLOAD ધોરણ 6 બધા વિષય                DOWNLOAD ધોરણ 7 બધા વિષય                DOWNLOAD ધોરણ 8 બધા વિષય                DOWNLOAD ધોરણ 9 બધા વિષય                DOWNLOAD ધોરણ 10 બધા વિષય              DOWNLOAD ધોરણ 11 બધા વિષય...

How to update mobile number and email in PGVCL

Click here to download pdf pgvcl online to update mobile and email Here by downloading pdf you will get different links for pgvcl which is easy to use.... By clicking on last link u will be able to update your mobile and email..... How ? ? ? To know process see the video of below link To watch video click this link

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3