1. નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ? ખુરશી , હવા , પ્રેમ , સુગંધ , ધિક્કાર , બદામ , વિચાર , ઠંડી , ઠંડું પીણું , અત્તરની સુગંધ જવાબ : - ખુરશી , હવા , બદામ , ઠંડું પીણું , અતરની સુગંધ 2. નીચેનાં અવલોકનો માટેનાં કારણો આપો : ગરમ ખોરાકની સોડમ ( વાસ ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે . જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ ( વાસ ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે . જવાબ : - કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરે છે . 3. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે . અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે ? જવાબ : - તરવૈયા સ્વીમિંગ પુલમાં પાણીને કાપી શકે છે કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મો જોવા મળે છે. 4 . દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે ? જવાબ : 1.દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો ( અવકાશ ) રહેલાં હોય છે . 2.દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે . 3.દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે . ગણિતના વિડીયો જોવા માટે અહીં ...
Std 4 gujarati midium
ReplyDeleteVisit..
ReplyDeletewww.mashoor1234.blogspot.com
Google adseAdS on nathi??
ReplyDeletekarmarajguru.blogspot.com
Adsense disapproved.....
DeleteAshwin rana
ReplyDeleteArts ki and commerce ki books alag krfo
ReplyDeleteOk....
DeleteAll r help full
ReplyDeleteAll r help full
ReplyDeleteThank u Mayank bhai
DeleteStandard 10 th gujrati medium me commerce ki book hai and social science,sanskrit,computer subject book nah I he
ReplyDeleteOhk thanks I will check
DeleteCan't open link
ReplyDeleteNot open pdf
ReplyDelete9879380798
ReplyDeleteSTD 12 gujrati medium all All study books show me
ReplyDeleteCan't download book
ReplyDeleteTry after some time it will download
DeletePdf not download
ReplyDeleteTry again ... It will
ReplyDeleteCan't open link please help!!
ReplyDeletetry now
ReplyDelete12 science ki biology book nhi download hori Gujarati medium
ReplyDelete5
ReplyDeleteNot comars pdf
ReplyDeleteStd 10 me commerce ki books h...
ReplyDeleteStd 10 me commerce ki books h...
ReplyDeleteCommerce book PDF
ReplyDeleteStd 10 gujrati midium social science text book h
ReplyDelete