1 . પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . (ઘનતા = દળ / કદ) .    નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ     જવાબ : હવા <ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ <પાણી <મધ < ચોક <લોખંડ     ગણિતના વિડીયો જોવા માટે અહીં         ક્લિક         કરો.     ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા       ક્લિક          કરો.       2 . ( a ) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો .        ( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો : સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા ( Compressihility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kinetic Energy ) તેમજ ઘનતા .      જવાબ :    સખતાઈ : - કોઈ પદાર્થ પર બળ લગાડતા પોતાનો મૂળ આકાર જાળવી રાખવામાં ગુણધર્મને સખતાઈ કહે છે .     સંકોચનીયતા : - કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પોતાનો આકાર બ...
 
Hi
ReplyDelete